તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહાવીર હોસ્પિટલમાં જૈનફૂડને બદલે સ્પાઇસી ખોરાક અપાતાની ગ્રાહક અદાલતમાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાવીર હોસ્પિટલમાં જૈનફૂડને બદલે સ્પાઇસી ખોરાક અપાતાની ગ્રાહક અદાલતમાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપાંડેસરા વિસ્તારમાં અલથાણ રોડ પર સોનાની દુકાનમાં ગ્રીલ તોડીને તસ્કરોએ રૂ.1.80 લાખના દાગીનાની ચોરી કરી ભાગી છૂટયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિન જીઆઈડીસી નાકા પાસે તિરૂપતિ બાલાજી ટાઉનમાં રહેતા જયદેવ મનમતુ કરમકારએ 35 દિવસ પહેલા પાંડેસરામાં અલથાણ રોડ પર ડી માર્ટની બાજુમાં ઈશાના કોમ્પલેક્ષમાં ભાડેની દુકાનમાં સોનાની દુકાન ખોલી હતી. દુકાનમાં ગુરૂવારે રાત્રીના સમયે તસ્કરોએ પાછળની બારીની લોંખડની ગ્રીલને કોઈ સાધન વડે તોડીને તેમાંથી ચાંદીના અને સોનાની દાગીના તેમજ ગ્રાહકોના સોનાના ઘરેણા મળીને રૂ.1.80 લાખની ચોરી કરી ભાગી ગયા હતા.

ચોરોએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનુ ડીવીઆર પણ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધી આજુબાજુની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો