તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત કેસમાં સુરતના ફાઇનાન્સરની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ| ઓલપાડતાલુકાના ઉમરા ગામના યુવાને સુરતના વરાછા ખાતે એક હીરાના કારખાનાના મેનેજર તરીકે નોકરી કરતા હતાં. વ્યાખોરોના ત્રાસથી પોતાના ઘરમાં ઝેરી દવા પી તેને ફાઇનાન્સરો દ્વારા ત્રાસ આપવાથી આત્મહત્યા કરવાની ઘટનામાં પત્નીએ ફાઇનાન્સરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઓલપાડ પોલીસ સુરતના એક ફાઇનાન્સરને તપાસ અર્થે ઉઠાવી ઉંચકી લાવી છે. મૂળ ભાવનગરના નારી ગામના જયસુખભાઇ દેવરાજભાઇ ખૈની (35) (હાલ રહે ઉમરા ગામમાં શીવપાર્ક સોસાયટી ઘર નંબર 1) ને રૂપિયાની જરૂર પડતા તેમણે સુરતમાં વ્યાજે રૂપિયા આપતા રામભાઈ આહીર, મુકેશભાઈ રાવન અને બિપીનભાઈ મિસ્ટ્રી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો