તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |પાંડેસરાવિસ્તારમાં પેસેન્જરની સાથે ભાડા બાબતે માથાકૂટમાં રિક્ષાચાલકે પેસેન્જરને લાકડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |પાંડેસરાવિસ્તારમાં પેસેન્જરની સાથે ભાડા બાબતે માથાકૂટમાં રિક્ષાચાલકે પેસેન્જરને લાકડાનો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |પાંડેસરાવિસ્તારમાં પેસેન્જરની સાથે ભાડા બાબતે માથાકૂટમાં રિક્ષાચાલકે પેસેન્જરને લાકડાનો ફટકો મારી હત્યા કરી નાખી હતી. પાંડેસરા હળપતિવાસ પંચવટી સોસાયટી નજીક ભાજપના કાર્યાલય પાસે શનિવારે વહેલી સવારે રિક્ષાચાલકે પેસેન્જર શમશાદ આમીન ખટીક સાથે ભાડાના પૈસાની બાબતે માથાકૂટ કરી હતી. જોતજોતાંમાં મામલો વધુ ઉગ્ર બનતાં રિક્ષાચાલકે રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢીને પેસેન્જરને માથા અને છાતીના ભાગે મારીને મોતને ઘાટ ઉતારી ત્યાં ફેંકીને ભાગી ગયો હતો. શમશાદ અમીનની સાથે તેનો મિત્ર શાહદાબ મોહમદ આલમ પણ સાથે હતો. હત્યાના ગુનામાં પાંડેસરા પોલીસે રિક્ષાચાલક રામવિલાસ યાદવને પોલીસ સ્ટેશને લાવીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરામાં ભાડાની તકરારમાં રિક્ષાચાલકે પેસેન્જરને લાકડાનો ફટકો મારી હત્યા કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો