તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |મજીગામની સીમમાં હાઈવેના ડિવાઈડરના ફૂલછોડને પાણી પીવડાવી રહેલા ટ્રેકટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મજીગામની સીમમાં હાઈવેના ડિવાઈડરના ફૂલછોડને પાણી પીવડાવી રહેલા ટ્રેકટર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |મજીગામની સીમમાં હાઈવેના ડિવાઈડરના ફૂલછોડને પાણી પીવડાવી રહેલા ટ્રેકટર (નં. જીજે-20-બી-5569) અને પાછળ જોડેલ ટેન્કર (નં. જીજે-16-વી-8724)ને મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર (એમએચ-46-એએફ-5322)ના ચાલકે ગફલતભરી રીતે હંકારી પાછળથી ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટરના ચાલક સોમાભાઈ બાબુભાઈ પટેલને ઈજા થતા તેને સારવાર અર્થે આલીપોર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સુરેશભાઈ છનાભાઈ પટેલે ફરિયાદ આપતા પોલીસે ટેન્કરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મજીગામ પાસે ટેન્કર પાછળ બીજુ ટેન્કર અથડાતા અકસ્માત, ડ્રાઇવર સારવાર હેઠળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો