તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |નવીપારડીગામની સીમમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર શનિવારના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |નવીપારડીગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર શનિવારના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |નવીપારડીગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર શનિવારના રોજ વહેલી સવારે ટામેટા ભરીને આવતા ટેમ્પાના ચાલકે આગળ ચાલતા ટેમ્પાની સાઈડ મારવા જતા આગળના ટેમ્પાનું ટાયર ફાટતા ટામેટા ભરેલાના ટેમ્પાના ચાલકે આગળ ચાલતા ટેમ્પાની પાછળ અથડાવી દેતા મોત નીપજયુ હતુ. છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના હરીપુરા ગામે પટેલ ફળીયામાં હરીદાસભાઈ પ્રવિણભાઈ રાઠવા રહે છે. શુક્રવારના રોજ રાત્રીના 9.00 કલાકે સાલોજ ગામેથી હરીદાસભાઈ તથા તેમનો ભાઈ હરીશચંદ્ર (29) બન્ને ભાઈ રામજીભાઈ રાઠવાના ટાટા 407 ટેમ્પા નંબર (જીજે- 6વીવી- 5993)માં ટામેટા ભરીને સુરત પરવટ પાટીયા પાસે સર દાર માર્કેટમાં આવવા માટે નીકળ્યા હતા.

નવીપારડી નજીક ટામેટંા ભરેલા ટેમ્પોનંુ ટાયર ફાટતાં ચાલકનું મોત નીપજ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો