તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |શહેરના કાપોદ્વા વિસ્તાકમાં ચારેક દિવસ પહેલા એક યુવકને અકસ્માતના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |શહેરના કાપોદ્વા વિસ્તાકમાં ચારેક દિવસ પહેલા એક યુવકને અકસ્માતના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |શહેરના કાપોદ્વા વિસ્તાકમાં ચારેક દિવસ પહેલા એક યુવકને અકસ્માતના સામાન્ય ઝઘડામાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના પછી શહેરમાં હથિયારો લઈને ફરતા તત્વોને પકડવા માટે શહેર પોલીસે ગઈકાલે સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી. સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં એસીપી-પીઆઈ સહિત સ્ટાફે રસ્તાઓ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શહેર પોલીસે 4596 વાહનોની ચેકિંગ કરી તેમાંથી 253 વાહનો ડિટેઇન કર્યા હતા. ઉપરાંત પાંચ જણાને ચપ્પુ સાથે અને અન્ય બેને નશામાં પકડી પાડયા હતા. જ્યારે સ્થળ પરથી પોલીસે રૂ.1.42 લાખનો દંડ વસૂલ્યો હતો

યુવકની હત્યાની ઘટના બાદ શહેર પોલીસે વાહનચેકિંગમાં રૂ. દોઢ લાખનો દંડ વસૂલ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો