તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ભરૂચના ઝાડેશ્વર રોડ પર શંકરપાર્ક સોસાયટીમાં રહેતા કરણભાઈ તેઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ભરૂચના ઝાડેશ્વર રોડ પર શંકરપાર્ક સોસાયટીમાં રહેતા કરણભાઈ તેઓની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ભરૂચના ઝાડેશ્વર રોડ પર શંકરપાર્ક સોસાયટીમાં રહેતા કરણભાઈ તેઓની રીંગરોડ અંજતા શોપીગ સેન્ટરમાં આવેલી ઓફિસમાંથી 14મી માર્ચે ઈ-બેય ઓનલાઈન કંપનીના સેલર વિશાલ અગ્રવાલનો મોબાઈલ મેળવીને એમઆઈ કંપનીના 39,900ની કિંમતના ત્રણ મોબાઈલ ખરીદી વોલેટથી 26,600ની ચુકવણી કરી હતી. કંપનીએ કુરીયર પાર્સલમાં ત્રણ મોબાઈલ ફોનની જગ્યાએ વકીલને બુકો મોકલી આપી હતી. સલાબતપુરા પોલીસમાં ઈ-બેય ઓનલાઈન કંપનીના વિશાલ અગ્રવાલ સામે ચીટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જે બાબતે અગાઉ પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી.

ઓનલાઇન ખરીદીમાં વકીલને પાર્સલમાં મોબાઇલને બદલે બુક્સ પધરાવી દેવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો