તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |એસઓજીની ટીમ શહેરમાં પેટ્રોલીંગ શરૂ કર્યું છે. દરમિયાન શુક્રવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |એસઓજીની ટીમ શહેરમાં પેટ્રોલીંગ શરૂ કર્યું છે. દરમિયાન શુક્રવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |એસઓજીની ટીમ શહેરમાં પેટ્રોલીંગ શરૂ કર્યું છે. દરમિયાન શુક્રવારે સુમુલડેરી આઈ.સી ગાંધી સ્કુલની સામે અભીંનદન ઉફે અજય ઉર્ફે અદીના બાબુસીંગ પમાર દેશી હાથ બનાવટનો તંમચો વેચવા માટે ફરી રહ્યો છે. જેથી પોલીસે પોતાની ટીમ સાથે મળી બાતમીના વર્ણન આધારે ઝડપી પાડી તેની પાસે રૂા. 10 હજારની મત્તાનો દેશી તમચો ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં તંમચો તેણે 3 દિવસ પહેલા ઉત્કલનગર ઝુપડપટીમાં રહેતા મિત્ર અબ્દુલ સલીક પાસેથી વેચવા માટે લીધો હતો.

સુમુલ ડેરી રોડ પરથી રૂપિયા 10 હજારના દેશી તમંચા સાથે ખેપીયો ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો