• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આયુશી અને પુજાએ પાવર લિફ્ટિંગમાં મેડલ મેળવ્યા હતા

આયુશી અને પુજાએ પાવર લિફ્ટિંગમાં મેડલ મેળવ્યા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સાઉથ ગુજરાત પાવરલિફ્ટીંગ એસોસિએશન સંચાલિત સિનિયર પાવરલિફ્ટીંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આયુશી માંગુકીયા 47 કિગ્રા વજનગ્રુપમાં કુલ 137.5 કિગ્રા વજન ઉંચકી ચેમ્પિયન બની બ્રોન્ઝ મેડલ અને પુજા પટેલ 63 કિગ્રા વજનગ્રુપમાં કુલ 222.5 કિગ્રા વજન ઉંચકી ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...