• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અકસ્માત સમયે કેવા પગલા લેવા.? એ વિશે સ્ટુડન્ટ્સે જાણકારી મેળવી

અકસ્માત સમયે કેવા પગલા લેવા.? એ વિશે સ્ટુડન્ટ્સે જાણકારી મેળવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુણા વિસ્તાર ખાતે આવેલી મારૂતિ વિદ્યા સંકુલમાં ધોરણ 9 થી ધોરણ 12ના બાળકોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત શાળાના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ફાયર સેફ્ટી અંગે ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિમલ રાજ્યગુરુએ ડિઝાસ્ટર અંગેની માહિતી આપી હતી, જેમાં એમણે કુદરતી આપત્તિ જેવી કે હોનારત, વાવાઝોડું, વીજળીના થાંભલા પડી જવા, આગ લાગવી જેવા કિસ્સામાં કઇ બાબતોનું ધ્યાન રાખવુ એ સમજાવ્યુ હતું. આ સાથે ડેમોન્સ્ટ્રેશન પણ કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...