તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટ્રેનમાં દારૂ પીને પકડાયા, 6ને 1 અને 1ને 3 મહિનાની સજા

ટ્રેનમાં દારૂ પીને પકડાયા, 6ને 1 અને 1ને 3 મહિનાની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ભરૂચથી દારૂ પીને ટ્રેનમાં મુસાફરી કરી સુરત આવી રહેલાં સાત દારૂડિયાઓને રેલવે પોલીસ ઝડપી પાડયા હતા, આ કેસમાં સરકારી વકીલ બકુલ પરજીયાની દલીલના આધારે આજે રેલવે કોર્ટે છ આરોપીને એક મહિનાની અને એક આરોપીને ત્રણ મહિનાની સજાનો હુકમ કર્યો હતો. દારૂ પીધા બાદ પોલીસને જોઈને ટ્રેનમાંથી ભાગવાની કોશિશ કરી રહેલાં આરોપી ચંદ્રકાન્ત પરમાર, ચીમન વસાવા, કાળીદાસ વસાવા, નિકુલભા મકવાણા અને કલ્પેશ સોનીને ચીમન બાબુ વસાવાને એક મહિનાની સજા જ્યારે રાજુ ઉફે ટીનાને ત્રણ મહિનાની સજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...