તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોબાઇલ લૂંટી ભાગવા જતાં બે ચોર બાઇક સ્લીપ થતાં પકડાયા

મોબાઇલ લૂંટી ભાગવા જતાં બે ચોર બાઇક સ્લીપ થતાં પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી સુપરવાઈઝરના ખિસ્સામાંથી 10 હજારની કિંમતનો મોબાઇલ ઝૂંટવીને બે બદમાશો બાઈક ફરાર થયા હતા. જેને પકડવા માટે યુવકે પીછો કર્યો હતો. બંને સ્પીડમાં બાઇક ચલાવવા જતા સ્લીપ મારી ગયા હતા. લોકોએ બંને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. મોબાઇલ ઝૂંટવીને ભાગ્યા હતા તે મોબાઈલ નજીકમાં પાણીમાં પડી ગયો હતો. જેમાં એકનું નામ અનીલ દેવચંદ ગાગરડે અને બીજાનું સતીશ ગજાનંદ વાનખેડે છે. બંને લિંબાયત આસપાસ મંદિર આદર્શ સોસાયટીમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...