તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એર શુટીંગ સ્પર્ધા માટે આર્યસમાજ, સોનિફળિયા ખાતે ખાસ વર્ગો શરૂ

એર શુટીંગ સ્પર્ધા માટે આર્યસમાજ, સોનિફળિયા ખાતે ખાસ વર્ગો શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આર્ય સમાજ મુકામે નિતિનભાઇ કહાર દ્વારા કર્તવ્ય એર વેપન શુટીંગ રેન્જની સ્થાપના કરવામાં આવી છે જેની ઓપનિંગ સેરેમનીમાં ડિસ્ટ્રીક્ટ રાઇફળ એસોસિએશનના સેક્રેટરી ઉમેશ ચેવલીના વદર હસ્તે કરવામાં આવ્યું હતું. અહીં એર શુટીંગ માટે ખાસ વર્ગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આર્યસમાજના સેક્રેટરી રોહિત શર્મા, વર્ષા રાણા, જિતેન્દ્ર સૂરતી, સામ શ્રીવાસ્તવ, વિવેક રાણા અને નિતિનભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...