તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહારાષ્ટ્રની નેશનલ સ્વિમિંગમાં સુરતની ડોલ્ફિને બ્રોન્ઝ મળ્યો

મહારાષ્ટ્રની નેશનલ સ્વિમિંગમાં સુરતની ડોલ્ફિને બ્રોન્ઝ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| પુણે મહારાષ્ટ્ર ખાતે 45મી જૂનિયર નેશનલ તરણ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલી સુરતની ડોલ્ફિ સારંગે 100 મીટર બટર ફ્લાયમાં બ્રોન્ઝ મેડલ મેળવી આખા ગુજરાતનું નામ રોશન કર્યું હતું. હાલમાં તે વનિતા વિશ્રામાં ધો.12માં અભ્યાસ કરે છે અને રૂસ્તમપુરા સ્થિત પાલિકાના તરણકુંડમાં પ્રેક્ટિસ કરે છે. એક્વેટિક એસોસિએશનના સેક્રેટરr નવનીત સેલર દ્વારા તેમને અભિનંદન પાઠવાામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...