તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અંડર 23 મેન્સ અને વિમેન્સ રેસલીંગ 1 ઓગસ્ટથી યોજાશે

અંડર-23 મેન્સ અને વિમેન્સ રેસલીંગ 1 ઓગસ્ટથી યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત ડિસ્ટ્રીક્ટ રેસલીંગ ચેમ્પિયનશિપ-2018નું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધા અંડર-23 મેન્સ અને વિમેન્સ માટે કરવામાં આવી રહ્યું છે. જેમાં 1996થી 2000ની સાલ વચ્ચે જન્મેલા પ્લેયર્સ ભાગ લઇ શકશે. જેના માટે મેડિકલ સર્ટિફિકેટ અને પેરેન્ટનો સંમતિ પત્ર આપવાનો રહેશે. આર્યસમાજ મંદિર, સોનીફળિયા, ચોકબજાર ખાતે કરાશે.

અન્ય સમાચારો પણ છે...