તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • UGCએ રેગીંગ રોકવા માટે ચાર નવા પોસ્ટર્સ ડિઝાઇન કર્યા

UGCએ રેગીંગ રોકવા માટે ચાર નવા પોસ્ટર્સ ડિઝાઇન કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દેશભરની યુનિવર્સિટી અને કોલેજોમાં રેગીંગ રોકવા માટે યુજીસી એ પહેલ કરી છે. જે અંતર્ગત નવી ટર્મથી બધી જ કોલેજોમાં ચાર પ્રકારનાં વિશેષ પોસ્ટરો લગાડવામાં આવશે, જેથી સ્ટુડન્ટ્સને રેગીંગને લઇને એડમિશન સમયે જ જાણકારી મળી જાય. આ ચાર પોસ્ટરોમાં મુખ્ય જાણકારી આપવામાં આવી છે. એક પોસ્ટરમાં રેગીંગ કરવાથી થનારી કાર્યવાહિનો ફોટો, બીજામાં એમાથી થનારો દંડ, ત્રીજામાં એનાંથી બગડતા ભવિષ્ય વિશેની જાણકારી આપવામાં આવી છે. જ્યારે ચોથા ફોટોમાં રેગીંગ રોક્યા બાદ કેમ્પસમાં થનારી શાંતીનો ફોટો બતાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...