તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગોડાદરામાં ટ્રક ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

ગોડાદરામાં ટ્રક ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોડાદરા સુમન સંકલ્પ આવાસ ખાતે રહેતો સુનિલ લાલમણી ક્ષત્રીય(34) કડોદરા ખાતે એક મિલમાં નોકરી કરતો હતો. મંગળવારે સવારે તે ઘરેથી નોકરી પર જવા માટે બાઈક પર નિકળ્યો હતો. ગોડાદરા શ્રીએવેન્યુ બિલ્ડીંગથી મણિભદ્ર કેમ્પસ તરફ જતા રોડ પર વળાંક લેતા સમયે તેને પુરપાટ ઝડપે ધસી આ‌વેલા ટ્રકે કચડી નાંખ્યા હતા.સુનિલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મુકીને નાસી છુટ્યો હતો. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...