તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિનિ. સિટિ.ક્લબ દ્વારા નોટબુક વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સિનિયર સિટીઝન ક્લબ સલાબતપુરા દ્વારા શૈક્ષણિક વર્ષ 2018માં વિવિધ શાળાઓમાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. ભાઠા પ્રાથમિક શાળામાં 1 હજારથી વધુ નોટબુકનું વિતરણ સંસ્થાના પ્રમુખ વસંત વખારીયાના હસ્તે કરવામાં આ‌વ્યું હતું. તેમજ શાળામાં જરૂરિયાત મુજબ બે પંખાનું દાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...