તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારે યુનિ.ના કોર્ટ-કેસોની વિગતો મંગાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડૉ. મહેન્દ્ર ચૌહાણ કેમ્પે મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરેલી ફરિયાદ બાદ સરકાર એક્શનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, તાજેતરમાં જ સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હાઇકોર્ટમાં ચાલતા કેસો સહિતની વિગતો માંગી હોવાની વાત જણાય છે. ડૉ. શિવેન્દ્ર ગુપ્તાની નિમણુંકને પણ હાઇકોર્ટમાં પડકારાઇ છે. એટલું જ નહીં, પીએમઓ સહિતની 8 જેટલી જગ્યાએથી તેમની નિમણૂક સામે પણ તપાસ ચાલી રહી હોય અને ડૉ. ગુપ્તાની નિમણૂક બાદ પણ હાઇકોર્ટના કેસો વધી ગયા હોવાની વાત જણાય છે.

અન્ય સમાચારો પણ છે...