તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |હોળીના તહેવારને ધ્યાને રાખીને બાંદ્રાથી ગોરખપુર જવા માટે પાંચ

સુરત |હોળીના તહેવારને ધ્યાને રાખીને બાંદ્રાથી ગોરખપુર જવા માટે પાંચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |હોળીના તહેવારને ધ્યાને રાખીને બાંદ્રાથી ગોરખપુર જવા માટે પાંચ માર્ચથી 2 એપ્રિલ સુધી હોલીડે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્વિમ રેલવેએ કર્યો છે. ટ્રેન બાંદ્રાથી દર શનિવારે સવારે 5:10 કલાકે ઉપડીને બીજા દિવસે બપોરે 2:40 કલાકે ગોરખપુર પહોંચશે. જ્યારે ગોરખપુરથી ટ્રેન દર શનિવારે સવારે 7 કલાકે ઉપડીને બાંદ્રા ખાતે સાંજે 5:35 કલાકે પહોંચશે. બાંદ્રાથી ગોરખપુર વચ્ચે દોડનારી હોલીડે સ્પેશિયલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઇ માધોપુર, અછનેરા, મથુરા, હાથરસ, કાસગંજ, ફરૂખાબાદ, કન્નોજ, કાનપુર, લખનઉ, ગોંડા, બસ્તી તથા ખલીલાબાદ અને ગોરખપુર સ્ટેશન પર ઉભી રહેશે.

રેલવે| હોળી નિમિત્તે બાંદ્રાથી ગોરખપુર હોલિડે સ્પે. ટ્રેન દોડશે

અન્ય સમાચારો પણ છે...