તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એબીજી શિપયાર્ડના સ્ટોર રુમમાંથી ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: મગદલ્લાબંદર ખાતે આવેલી એબીજી શિપયાર્ડ કંપનીની અંદર સ્ટોર રુમ આવેલું છે. સ્ટોર રુમમાંથી તસ્કરો ઓક્સિજન અને એલપીજીના રેગ્યુલેટર તેમજ ઇલેક્ટ્રીક વાયર મળીને કુલ 28200 રૂપિયાની મત્તા ચોરી કરીને નાસી ગયા હતા. ત્યાં કામ કરતા ઇન્દ્રદેવ ગંગાપ્રસાદ મિશ્રાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાધ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...