પાંડેસરામાં કરંટ લાગતાં યુવકનું મોત

સુરત ઃ પાંડેસરા શાંતાનગર ખાતે રહેતો ગુમેષકુમાર મહારાજ(21) બે દિવસ પહેલા જ વતનથી નોકરી ધંધા માટે સુરત આવ્યો હતો....

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - પાંડેસરામાં કરંટ લાગતાં યુવકનું મોત
સુરત ઃ પાંડેસરા શાંતાનગર ખાતે રહેતો ગુમેષકુમાર મહારાજ(21) બે દિવસ પહેલા જ વતનથી નોકરી ધંધા માટે સુરત આવ્યો હતો. શુક્રવારે રાત્રે રૂમ પર પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. મોટર ચાલુ કરતી વખતે કરંટ લાગતા ગુમેષ ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટુકી સારવાર બાદ મોડી રાત્રે તેનું મોત નિપજ્યું હતું.

X
Surat - પાંડેસરામાં કરંટ લાગતાં યુવકનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App