તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કોલેજ, અમરોલીમાં શૈક્ષણિક પ્રવૃતિઓના તેજસ્વી પ્રતિભાશાળી તથા ઉલ્લેખનીય સિધ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી ભાઇ-બહેનોનો ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં બી.એ, બી.કોમ, એમ.કોમ અંગ્રેજી માધ્યમના દરેક વર્ગમાંથી કુલ169 વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સાથે પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...