તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટુડન્ટ્સને ઇનામ આપી સન્માનિત કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નવયુગ સાયન્સ કૉલેજમાં વાલી-અધ્યાપક મંડળ અને ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળના સહયોગથી વિદ્યાર્થીઓ માટેના વાર્ષિક ઈનામ વિતરણ સમારોહનું આયોજન કૉલેજના ઓડિટોરીયમમાં યોજાયો હતો. જેમાં સમારંભના પ્રમુખ તરીકે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન ભાવિન આર. નાયક, મૂખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય વિનોદભાઈ ગજેરા હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...