તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડ્રોઇંગ સ્પર્ધા, રેલી, પરેડ અને રોડ સેફ્ટીના મેસેજ આપીને સ્કૂલ સંસ્થામાં સ્વતંત્રતા દિન ઉજવાયો

ડ્રોઇંગ સ્પર્ધા, રેલી, પરેડ અને રોડ સેફ્ટીના મેસેજ આપીને સ્કૂલ-સંસ્થામાં સ્વતંત્રતા દિન ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તપોવન વિદ્યાલયમાં | તપોવન વિદ્યાલયમા 72માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા. બાળકોએ રાષ્ટ્રગીત અને ધજારોહણ કરી ઉજવણી કરી હતી.

સહજાનંદ એજ્યુકેશન | 72મા સ્વતંત્રતા દિવસ નિમિતે સહજાનંદ એજ્યુકેશનમાં ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન (RPS)અને સુરત અપડેટ ગ્રુપ દ્વારા આયોજીત તિરંગા બાઈક યાત્રામાં હેલ્મેટ પહેરીને સમાજ અને શહેરને ટ્રાફિક અવેરનેસ અને સેફટીનો મેસેજ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...