ફાયરિંગ પ્રકરણમાં ટાઈગર 1 દિવસના રિમાન્ડ પર

સુરત | માથાભારે શખ્સે 4 રાઉન્ડ ફાયરિંગ કરી હરીફ જૂથના માથાભારે શખ્સ પર જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો. સુરત રેલવે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:50 AM
Surat - ફાયરિંગ પ્રકરણમાં ટાઈગર 1 દિવસના રિમાન્ડ પર
સુરત | માથાભારે શખ્સે 4 રાઉન્ડ ફાયરિંગ કરી હરીફ જૂથના માથાભારે શખ્સ પર જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો. સુરત રેલવે એલસીબીએ ટાઈગરને પકડી પાડી આગળની કાર્યવાહી કરી કોર્ટએ એક દિવલના રિમાંન્ડ આપ્યા હતા. રિમાંન્ડમાં ફાયરિંગ કોના ઈશારે કર્યુ અને ફાયરિંગમાં અન્ય કોણ કોણ ટપોરીઓ સામેલ છે. આ તમામ મુદાઓ પર રેલવે પોલીસ તપાસ કરશે. મુંબઈથી બીકાનેર જતી રણકપૂર એક્સપ્રેસ ગુરુવારે સાંજે 7.25 વાગ્યાના અરસામાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર મોહમ્મદ યુસુફ ઇશરત ખાન ટપોરી સીબુ ઉર્ફે ટાયગરે ચાર રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જેના કારણે મોહમદ યુસુફને ઈજાઓ થઈ હતી. રેલવે એલસીબીએ સીબુ ઉર્ફે ટાઈગરની ધરપકડ કરી છે.

X
Surat - ફાયરિંગ પ્રકરણમાં ટાઈગર 1 દિવસના રિમાન્ડ પર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App