રાંદેરના શ્રીજી આર્કેડ સહિત 3ના પાણીના જોડાણ કપાયા

સુરત | કોમર્શિયલ મિલક્તોમાં વોટર મીટર દ્વારા પાણી આપવામાં આવે છે. જે પૈકી કેટલાંક વપરાશકર્તાઓ દ્વારા વોટર મીટરના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:50 AM
Surat - રાંદેરના શ્રીજી આર્કેડ સહિત 3ના પાણીના જોડાણ કપાયા
સુરત | કોમર્શિયલ મિલક્તોમાં વોટર મીટર દ્વારા પાણી આપવામાં આવે છે. જે પૈકી કેટલાંક વપરાશકર્તાઓ દ્વારા વોટર મીટરના નાણાં સમયસર જમા કરાવવામાં આવતા નથી. પાલિકાએ આવી કોમર્શીયલ મિલ્કતોનો સર્વે કરી પાણીના જોડાણો કાપવાની ઝુંબેશ શરૂ કરી છે.રાંદેરની એસ્કોન પ્લાઝા, શ્રીજી આર્કેડ,અડાજણમાં આવેલ મિલકતોના પાણીના જોડાણો કાપવામાં આવ્યા હતાં. આ 3 મિલકતોના 11.28 લાખ વોટર મીટર બીલના નાણા બાકી હતા. આગામી દિવસોમાં ઝોનમાં બાકી નાણાં વાળી આવી મિલકતોના પાણીના જોડાણો કાપવાની ઝુંબેશ હાથ ધરાશે.

X
Surat - રાંદેરના શ્રીજી આર્કેડ સહિત 3ના પાણીના જોડાણ કપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App