તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1871થી લઇ આજ સુધી સુરતીઓના સુખ દુ:ખનો સાક્ષી ઝાંપાબજારનો ક્લોક ટાવર

1871થી લઇ આજ સુધી સુરતીઓના સુખ દુ:ખનો સાક્ષી ઝાંપાબજારનો ક્લોક ટાવર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્વીસન 1871માં શહેરના રાજમાર્ગ પર ઝાંપાબજાર જતા રસ્તે ખાન બહાદુર બરજોર હોરમસજી ફ્રેઝરે 80 ફુટ ઉંચો ક્લોક ટાવર બંધાવ્યો હતો. આ ક્લોક ટાવર ખાન બહાદુર ફ્રેઝરે તેમના પિતા મોરવનજી ફ્રેઝરની યાદમાં બનાવ્યો હતો. 1871થી લઇને આજ સુધી સતત ક્લોક ટાવર શહેરમાં બદલાતા સમયનો સાક્ષી રહ્યો છે. દેશે આઝાદીનો જશ્ન મનાવ્યો હોય, 2001માં ભુકંપ આવ્યો હોય કે પછી 2006માં આવેલો વિનાશક પુર હોય આ તમામ ઘટનાઓમાં તે શહેરને સમય બતાવતો રહ્યો છે. સુરતીઓ આ ઘડિયાળના કાંટાની જેમ દુ:ખમાંથી સુખમાં જવાનો રસ્તો શોધી જ કાઢે છે. સુરતીઓ ક્યારે પણ અટક્યા જ નથી.

અન્ય સમાચારો પણ છે...