પ્રા. શા‌‌ળા વિદ્યાર્થીઓએ સ્વચ્છતા રેલી કાઢી

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સંત સાવતા માળી પ્રાથમિક શાળા નંબર ૨૨૬માં ૧૦/૦૯/૨૦૧૮ના દિવસે શાળામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:50 AM
Surat - પ્રા. શા‌‌ળા વિદ્યાર્થીઓએ સ્વચ્છતા રેલી કાઢી
સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સંત સાવતા માળી પ્રાથમિક શાળા નંબર ૨૨૬માં ૧૦/૦૯/૨૦૧૮ના દિવસે શાળામાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓદ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી હતી . જેમાં ધોરણ- ૬ થી ૮ના બાળકોએ રેલીમાં ભાગ લીધો હતો . જેના દ્વારા વિસ્તારના લોકોને સ્વછતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી જોડાયાં હતાં.

X
Surat - પ્રા. શા‌‌ળા વિદ્યાર્થીઓએ સ્વચ્છતા રેલી કાઢી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App