તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 પાલિકાઓમાં કરોડોનાં વિકાસ કામોને મંજૂર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સુરતજિલ્લાના પ્રભારી અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં ૦૧૭-૧૮ વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જોગવાઈ હેઠળ 9 તાલુકમાં 11.20 કરોડના 548 કામો તથા 6 પાલિકામાં 1.59 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે. મંજૂર કામોમાં નગરપાલિકા વિસ્તારમાં બારડોલીમાં 25.33 લાખ, માંડવીમાં 34 લાખ, કડોદરામાં 25 લાખ, તરસાડીમાં 25 લાખ, કનકપુર કનસાડમાં 25 લાખ, સચિનમાં 25 લાખ જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની પ્લાન યોજના હેઠળ ઓલપાડ, ચોર્યાસી તાલુકાઓ માટે ૨૦૧૬-૧૭ના 10.04 લાખ અને વર્ષ 2017-18 ના 10 લાખના કામોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો