તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | છેલ્લાકેટલાક સમયથી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના હજ યાત્રીઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | છેલ્લાકેટલાક સમયથી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના હજ યાત્રીઓની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | છેલ્લાકેટલાક સમયથી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના હજ યાત્રીઓની સંખ્યા સતત વધવા લાગી છે. ત્યારે આવા યાત્રીઓને સુરતથી હજની સીધી ફ્લાઈટ મળી રહે તે માટે WWWAS દ્વારા એવિએશન મંત્રી જંયત સીન્હાને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે.કે સાલ-2015માં 2070, સાલ-2016માં 2909 જેટલા યાત્રીઓએ હજની યાત્રી કરી હતી. આમ દર વર્ષે યાત્રીનો વધી જવા લાગ્યા છે. જે માટે વી વોન્ટ વર્કિગ એટ સુરત એરપોર્ટ દ્વારા શુક્રવારે રાજ્યના એવિએશન મંત્રી જંયત સીન્હાને મેઈલ મારફતે રજૂઆત કરી હજની ફ્લાઇટ સીધી મળી રહે તે માટે રજૂઆતમાં મેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો