તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નશાબંધીના સુધારા વિધેયકને રાજ્યપાલની મંજૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નશાબંધીના સુધારા વિધેયકને રાજ્યપાલની મંજૂરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નશાબંધીકાયદામાં કડક જોગવાઇઓ સાથેના સુધારા વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી છે. હવે ટૂંક સમયમાં નવા કાયદાનો અમલ શરૂ કરાશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દારૂના ખરીદ વેચાણ, હેરફેરના ગુનામાં 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીના દંડની જોગવાઇ કરાઇ છે. દારૂના અડ્ડાના સંચાલકો અને મદદગારી કરનારને પણ 10 વર્ષ સુધીની કેદની જોગવાઇ કરાઇ છે. દારૂ પીને દંગલ કરનારાને 3 વર્ષ સુધીની કેદ થઇ શકશે. ગુનેગારોને મદદગારી કરનારા અધિકારીઓ સામે પણ 7 વર્ષ સુધીની કેદ 1 લાખ સુધીનો દંડ નક્કી કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો