તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ગુજરાતસાહિત્ય પરિષદ,અમદાવાદ તેમજ એમટીબી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ગુજરાતસાહિત્ય પરિષદ,અમદાવાદ તેમજ એમટીબી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુજરાતસાહિત્ય પરિષદ,અમદાવાદ તેમજ એમટીબી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે જનક ત્રિવેદી વ્યાખ્યાન માળા અંતર્ગત સુપ્રતિષ્ઠિત સર્જક-સમક્ષીખ ડૉ.વિજયભાઇ શાસ્ત્રીનું જ્યોતિન્દ્ર દવેની હાસ્યસૃષ્ટિ વિષય પર તા.17 માર્ચના રોજ વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમને અંતે સંસ્થાના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ.ચૈતન્ય દેસાઇએ ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ડૉ.વિજયભાઇ શાસ્ત્રીનો આભર માન્યો હતો. કાર્યક્રમ બાદ રાષ્ટ્રગાન થયું હતું.

MTB કોલેજમાં વ્યાખ્યાનમાળાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો