તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | મુંબઇખાતે યોજાયેલા ભારત સરકાર પુરુસ્કૃત જેમ એન્ડ જ્વેલરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | મુંબઇખાતે યોજાયેલા ભારત સરકાર પુરુસ્કૃત જેમ એન્ડ જ્વેલરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મુંબઇખાતે યોજાયેલા ભારત સરકાર પુરુસ્કૃત જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા આજે હીરા ઉદ્યોગના પથદર્શક શહેરના સેવંતીલાલ પ્રેમચંદ શાહને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. હિરા ઉદ્યોગની વૃદ્ધિ અને વિકાસ માટે અપ્રતીમ યોગદાન અને અનેક માપદંડોના સર્જન માટે તેમને અેવોર્ડ અપાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ આવ્યા હતા.

સેવંતીલાલ શાહને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો