તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • MYFM પૈસો કા પેડ 2 ઓડિશનમાં કોઇ હસ્યુ તો કોઇ રડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MYFM પૈસો કા પેડ-2 ઓડિશનમાં કોઇ હસ્યુ તો કોઇ રડ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

94.3MYFM ‘પૈસો કા પેડ-2’ના ઓડિશનના પ્રથમ દિવસે માયઆરજે દ્વારા ઓડિશન આપવા આવેલા સુરતીઓની ધગશ ચેક કરી હતી. સુરતીઓને વિવિધ ટાસ્ક આપી એમની ફિઝિકલ તેમજ મેન્ટલ સ્ટ્રેન્થ નક્કી કરી હતી. જે દરેક ટાસ્કની અંદર પ્રથમ દિવસે છોકરીઓનો દબદબો રહ્યો હતો. જો તમે પણ તમારી ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેન્થ બતાવીને 3 લાખ જીતવા માંગતા હોવ તો આજે છેલ્લે મોકો. પૈસો કા પેડમાં બ્રેડચીફ , મુઆન જ્વેલર્સ, સિલિકોન હ્યુન્ડાઇ, રેંટિયો તુવેર દાળ, ધનહર મસાલા , પ્રાઇડ વૉક, ભાવિન સલૂન, વી આર સુરત અને કેર એટ હોમનો સહયોગ રહેલો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો