તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • તમસ નાટકને સુરતીઓ તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમસ નાટકને સુરતીઓ તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર અને પ્રો-ઇવેન્ટ્સના સંયુક્ત ઉપક્રમે અને 94.3 MYFMના સહયોગથી 15, 16 અને 17 માર્ચ દરમિયાન મુંબઇની માતબર સંસ્થા, અવની અને નિર્માત્રી અભિનેત્રી અમી ત્રિવેદીએ એક સાચા અર્થમાં ક્લાસિક કહી શકાય એવું થ્રીલર નાટક ‘તમસ’ નાટકની ભજવણી થઇ. 12 ફૂટના ભવ્ય સેટથી નાટકે સુરતીઓને એક અલગ રોમાંચ કરાવ્યો હતો.

સુરતીઓએ ત્રણ દિવસ સુધી માણ્યુ ક્લાસિક-થ્રીલર નાટક ‘તમસ’

નાટકમાં અંધકારે પણ એક પાત્રની ભુમિકા ભજવી હતી. જેમા લાઇટ, સંગીત અને અભિનયનો ઉમેરો થતા સુરતીઓ નાટક દ્વારા એક અલગ સફર પર નીકળી ગયાં હતાં. } હેતલ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો