તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • નોટીફાઇડ બોર્ડના સભ્ય તરીકે પટેલનું નામ રદ્દ કરવા ઉદ્યોગ મંત્રીને રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટીફાઇડ બોર્ડના સભ્ય તરીકે પટેલનું નામ રદ્દ કરવા ઉદ્યોગ મંત્રીને રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલના કારોબારી સભ્ય તેમજ માજી સેક્રેટરી રમાબેન રામોલીય દ્વારા કરાયેલી રજુઆત મુજબ, જીઆઇડીસી આવેલા જે પ્લોટ (પ્લોટનં-4201/1)જે ડી.એમ.પટેલ દ્વારા વેચાણ થઇ ચૂક્યુ છે રાખી.એચ.પરીખનું નામ ચાલી રહ્યા હોવાનો પુરાવો રજુ કરાયો હતો.

અંગે થયેલી વાતચીતમાં જણાવ્યું હતુ કે,જીઆઇડીસીના પ્લોટનું વેચાણ બાદ આપમેળે સભ્ય પદ રદ્દ થઇ જતું હોઇ છે.

પ્લોટને પોતાનો ગણાવી જુઠાણું ચલાવવામાં આવી રહ્યુ છે તેમજ અધિકારીઓ સાથેના સંબંધનો દૂરપયોગ કરવામાં આવી રહ્યો છે જેને પગલે અમે ઉદ્યોગમંત્રીને રજુઆત કરી નોટીફાઇડ એરિયા ઓથોરીટીના બોર્ડ ઓફ મેમ્બર્સ તરીકે ડી.એમ.પટેલનું નામ કમી કરવાની માંગણી કરી છે.

પ્લોટને પોતાનો બતાવનાર ડી.એમ.પટેલ દ્વારા જુઠાણું ચલાવાતું હોવાનું માજી સેક્રેટરીની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો