તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતના કેસમાં રૂપિયા 3 લાખનું વળતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20વર્ષ અગાઉ સહરા દરવાજા પાસે સર્જાયેલાં અકસ્માતમાં મોતને ભેટનારા શખ્સના કેસમાં આજે સેશન્સ કોર્ટે અકસ્માત વળતર ધારા હેઠળ રૂપિયા ત્રણ લાખ મૃતકના પરિવારજનોને ચકૂવવાનો હુકમ કર્યો હતો. તા. 7મી જુલાઇન, 1997ના રોજ શાંતા પુંડલિક સરદાર માર્કેટ જવા માટે રીક્ષામાં બેઠા હતા. પરંતુ સહરા દરવાજા પાસે રીક્ષા પલ્ટી ખાતા તેમને ગંભીર ઇજા થઈ હતી અને સારવાર દરમિયાન તેઓ મોતને ભેટયા હતા. કેસમાં રીક્ષા ડ્રાયવર મૂકેશ રાજપૂત અને વીમા કંપની સામે કેસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો