તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેવિયર્સમાં કેજીનું બાળક ઢળી પડ્યું !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સેન્ટઝેવિયર્સ સ્કૂલના જુનિયર કેજીમાં અભ્યાસ કરતાં વેસુના એક રોડ કોન્ટ્રાક્ટરના એકનો એક બાળક સ્કૂલમાં રમતા રમતા અચાનક ઢળી પડતા મોતને ભેટ્યો હતો. વેસુના સોહમ હાઈટ્સ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં સિધ્ધાર્થ ગૌતમભાઈ પુરોહિત રોડ કોન્ટ્રાક્ટર છે. તેને સંતાનમાં એકનો એક પુત્ર સિધ્ધાર્થ અને એક પુત્રી છે. સિધ્ધાર્થ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. શનિવારે સવારે તે અચાનક ઝાડા થઈ ગયા બાદ ઢળી પડ્યો હતો. તેને ફરજ પરના ટિચર ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં પરંતુ મૃત જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો