તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |જોલી કરુણા ભક્તિ ગ્રૂપ દ્વારા સરકારી સ્કૂલના 145 ગરીબ

સુરત |જોલી કરુણા ભક્તિ ગ્રૂપ દ્વારા સરકારી સ્કૂલના 145 ગરીબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |જોલી કરુણા ભક્તિ ગ્રૂપ દ્વારા સરકારી સ્કૂલના 145 ગરીબ બાળકોને નોટબુક, સ્કૂલ બેગ અને અન્ય સહાયનું વિતરણ કરાયું હતું. તા.10 જૂનના રોજ ભાટપોર ગામની સરકારી સ્કૂલમાં ભણતાં બાળકોને સહાય કરાઇ હતી. સાથે 1700 કિલોગ્રામ પસ્તી ઘર ઘર જઇને ઉઘરાવી હતી અને દાતાઓના સહયોગથી સેવા થઇ હતી.

ગરીબ બાળકોને નોટબુક વિતરણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...