તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સુરત માનવસેવા સંઘ છાંયડોની સેવાકીય પ્રવૃત્તિઓ અને સંસ્થા દ્વારા

સુરત |સુરત માનવસેવા સંઘ છાંયડોની સેવાકીય પ્રવૃત્તિઓ અને સંસ્થા દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત માનવસેવા સંઘ છાંયડોની સેવાકીય પ્રવૃત્તિઓ અને સંસ્થા દ્વારા શરૂ થનાર જીવન જ્યોત ડાયગ્નોસ્ટીક એન્ડ હેલ્થ સેન્ટરની ઝાંખી કરવવા તથા છાંયડો પ્રકાશીત સેવા સુવાસ છાંયડોના લોકાપર્ણની સાથે મલ્હાર સંગીત ગ્રુપ દ્વારા કાર્યક્રમ રજૂ થશે. કાર્યક્રામ તા.11 જૂનના રોજ સાંજે 5 કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રાખવામાં આવ્યો છે.

માનવસેવા સંઘ છાંયડો દ્વારા કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...