તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |આર્ય સમાજ સંચાર નગર, ઇન્દોર, સુરત કાર્યાલય, મંગલદીપ કોમ્પ્લેક્ષ,

સુરત |આર્ય સમાજ સંચાર નગર, ઇન્દોર, સુરત કાર્યાલય, મંગલદીપ કોમ્પ્લેક્ષ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |આર્ય સમાજ સંચાર નગર, ઇન્દોર, સુરત કાર્યાલય, મંગલદીપ કોમ્પ્લેક્ષ, ભટાર રોડ દ્વારા તા.11 જૂનના રોજ 21મો હિન્દૂ સર્વજ્ઞાતિ યુવક-યુવતી નિ:શુલ્ક પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા 150 જેટલા યુવક-યુવતિઓ જોડાશે. સાથે શહેરના રાજકીય અગ્રણીઓ સહિત લોકો પણ ઉપસ્થિત રહેશે. સાથે સર્વજાતિય પરિણય સ્મારિકાનું પણ વિમોચન કરવામાં આવશે.

21મા સર્વજ્ઞાતિ પરિચય સંમેલનનું આયોજન

અન્ય સમાચારો પણ છે...