તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પ.પૂ.આચાર્ય ભગંવત શ્રી .વિ. કુલચન્દ્રસૂરિજી મ.સા પ.પૂ. પંન્યાસ.પદ્મદર્શનજી મ.સા.પ.પૂ.મુનિ.પ્રિ

સુરત |પ.પૂ.આચાર્ય ભગંવત શ્રી .વિ. કુલચન્દ્રસૂરિજી મ.સા પ.પૂ. પંન્યાસ.પદ્મદર્શનજી મ.સા.પ.પૂ.મુનિ.પ્રિતદર્શનજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પ.પૂ.આચાર્ય ભગંવત શ્રી .વિ. કુલચન્દ્રસૂરિજી મ.સા પ.પૂ. પંન્યાસ.પદ્મદર્શનજી મ.સા.પ.પૂ.મુનિ.પ્રિતદર્શનજી મ.સા.આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ તા.26જૂનના રોજ સોમવારે સવારે 7 કલાકે દિવાળીબાગ અઠવાગેટ ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં સર્વે ગુરૂભક્તોએ સહપરિવાર સહિત પધારવા માટે આમંત્રણ પાઠવાયું છે.

ભવ્ય ચાતુર્માસ પ્રવેશમાં પધારવા આમંત્રણ

અન્ય સમાચારો પણ છે...