તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ડિટોક્સ ગ્રુપ ઓફ કંપનીઝ પર્યાવરણ જાળવણીના ક્ષેત્રે બે દાયકાથી

સુરત |ડિટોક્સ ગ્રુપ ઓફ કંપનીઝ પર્યાવરણ જાળવણીના ક્ષેત્રે બે દાયકાથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ડિટોક્સ ગ્રુપ ઓફ કંપનીઝ પર્યાવરણ જાળવણીના ક્ષેત્રે બે દાયકાથી વધુ સમયથી કામ કરે છે. ર્પાવરણીય સુરક્ષા અને સુરત મહાનગર પાલિકાના સહિયારા પ્રોજેક્ટમાં મહત્વનું યોગદાન છે. ઔદ્યોગિત જોખમી કચરાના પ્રાપ્તિ અને નિકાલને લગતાં પ્રોજેક્ટો, રિસાઇકલીંગ અને પ્રાપ્તિ તથા મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ-ઘન કચરો એકત્રિત કરી તેના નિકાલની વ્યવસ્થા કરવાના પ્રોજેક્ટ દેશભરમાં ચલાવી રહ્યા છે. હાલમાં ડિટોક્સ ગ્રુપ ખજોદમાં દૈનિક 600 મેટ્રીક ટન કચરાની પ્રક્રિયા છે.

ડિટોક્સ ગ્રુપ વેસ્ટ મેનેજમેન્ટની ઉત્તમ કામગીરી

અન્ય સમાચારો પણ છે...