• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દરેક આવાસના મેન્ટેનન્સની ફ્લેટધારકોને સમજ અપાશે

દરેક આવાસના મેન્ટેનન્સની ફ્લેટધારકોને સમજ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલઆઇજીઅને ઇડબ્લ્યુએસ આવાસની મોટાભાગની ફાળવણી કરી દીધી છે. તેમાં કેટલાય લોકો રહેવા પણ આવી ગયા હોવા છતાં હજુ સુધી સોસાયટી બનાવવામાં આવી નથી. આવાસમાં રહેતા લોકોના બિલ્ડીંગ પ્રમાણે સોસાયટી બનાવવામાં આવે તો પાલિકાએ મેઇનટેનન્સ માટે આવાસ ધારકો પાસેથી ઉઘરાવેલા નાણાં તેમાં ફાળવી શકાય. માટેની કાર્યવાહી કરવા માટે તેમજ આવાસમાં રહેતા લોકોને તેની સમજ આપવા માટે આગામી દિવસોમાં અઠવા ઝોન વિસ્તારથી કેમ્પ યોજીને લોકોને સમજ આપવામાં આવશે. જેથી 195 બિલ્ડીંગની સોસાયટી બનાવવાની કામગીરી પુરી કરીને તેઓના મેઇનટેનન્સના નાણાં ફાળવી શકાય.

અઠવા ઝોન વિસ્તારથી કેમ્પની શરૂઆત

અન્ય સમાચારો પણ છે...