• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડાયમન્ડ પરનો GST દર 3%થી 0.25% , સેકન્ડ હેન્ડ વાહનો પર 12%

ડાયમન્ડ પરનો GST દર 3%થી 0.25% , સેકન્ડ હેન્ડ વાહનો પર 12%

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | જીએસટી કાઉન્સિલની ગુરુવારે મળેલી બેઠકમાં 29 કેટેગરીની વસ્તુઓ અને 53 કેટેગરીમાં આવતી સેવાઓ પરના ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ દર 25મીથી લાગુ પડશે. ફિનિશ્ડ ડાયમંડ અને મૂલ્યવાન રત્નો પરનો ટેક્સ 3 ટકાથી ઘટાડીને 0.25 ટકા કરવામાં આવ્યો છે. અન્ય વસ્તુઓમાં પીપરમિન્ટ, 20 લિટર પાણીની બોટલ, મેંદી પેસ્ટ કોન અને પ્રાઇવેટ ડિસ્ટ્રિબ્યુટર દ્વારા રહેણાક વિસ્તારોમાં સપ્લાય થતા રસોઈગેસનો સમાવેશ થાય છે. પૂજાની સામગ્રી અને સાંભળ‌વા ...અનુસંધાન પાના નં. 11

18 ટકાથી 5 ટકા
1. આમલીનો પાઉડર

2. મેંદી પેસ્ટના કોન

3. પ્રાઇવેટ ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા સપ્લાય થતો LPG ગેસ

4. સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ, પે લૉડ્સના પાર્ટ્સ.

અન્ય સમાચારો પણ છે...