20મીએ ઈ-ચાય સમિટ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતના ઈ-ચાય સુરત ગ્રુપ દ્વારા 20 જાન્યુઆરીએ નાનપુરા ખાતે સેકેલ અપ સમિટ 2018 નું આયોજન કરવામાં આવ્યું છે. જે શનિવારે સાંજે 6 થી 8 ના સમયગાળા દરમિયાન યોજાશે. જેમાં ઈ-ચાય મેમ્બર દ્વારા તમારા બિઝનેસની જર્નીને કંઈ રીતે આગળ વધારી શકાય અને જુદા-જુદા ક્ષેત્રોમાં કંઈ રીતે બિઝનેસ ડેવલપ કરી શકાય તે વિશે વાત કરવામાં આવશે. આ સમિટમાં વક્તા તરીકે ઈ-ચાય ગ્રુપના મેમ્બર જતીન ચૌધરી હાજર રહેશે. તેઓ લોકો સાથે વાત કરશે અને પોતાની બિઝનેસ જર્ની શેર કરશે.

અન્ય સમાચારો પણ છે...