તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલયમાં સ્વાસ્થ્ય જાગૃતિ વિષય પર સેમિનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલયમાં સ્વાસ્થ્ય જાગૃતિ વિષય પર સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલયમાં સ્વાસ્થ્ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં ધો.8થી 12નાં વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્યપ્રદ આહાર અને શરીરની પ્રકૃતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં વૈદ્ય જાગૃત પટેલ પણ હાજર રહ્યા હતા.

શિક્ષકદિન | વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિન નિમિત્તે નાટક, ડાન્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓનાં જીવનની અમૂલ્ય પળોને રજુ કરવામાં આવી હતી.

વી.એન. ગોધાણી સ્કૂલમાં સ્વાસ્થ્ય જાગૃતિ પર સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો