તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SMC દ્વારા 19મી સપ્ટેમ્બરે ભજન સ્પર્ધા યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતમહાનગર પાલિકા દ્વારા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભજન સ્પર્ધા 19મી સપ્ટેમ્બરનાં રોજ અડાજણ, એલ.પી.સવાણી રોડ ખાતે આવેલ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે યોજાશે. સ્પર્ધામાં 30 વર્ષથી વધુ વયનાં લોકો ભાગ લઈ શકશે. ભાગ લેવા માટેનાં ફોર્મ મુઘલીસરા, સુરત મહાનગર પાલિકાની કચેરી, સાંસ્કૃતિક વિભાગમાંથી મેળવી શકાશે અથવા સુરત મહાનગર પાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પરથી પણ મેળવી શકાશે. સ્પર્ધાનાં ફોર્મ 19મી સપ્ટેમ્બર સુધી ભરી શકાશે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ભજન સ્પર્ધા 8મી સપ્ટેમ્બરનાં રોજ યોજવાનું આયોજન કર્યું હતું. પરંતુ, સપ્ટેમ્બરમાં તહેવારોને કારણે સ્પર્ધકોની સંખ્યા થઈ હોવાથી હવે ગણેશ ચતુર્થી પૂર્ણ થયા બાદ 19મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો