તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધુરિમા ક્લબ 10મીએ મોદક બનાવતાં શીખવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રીતે કરાવો રજીસ્ટ્રેશન | ભાગલેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવા માટે મેસેજ બોક્સમાં તમારું નામ અને નંબર ટાઈપ કરીને 7567519811 અથવા 9327147577 પર મેસેજ કરો.

ણેશોત્સવ નિમિત્તે દિવ્ય ભાસ્કરે સુરતી મહિલાઓ માટે સ્પેશિયલ મોદક મેકિંગ વર્કશોપનું આયોજન કર્યું છે. જેમાં કુકિંગ એક્સપર્ટ સ્નેહા ઠક્કર મોદક બનાવવા માટે જુદી -જુદી રેસિપી શેર કરશે.

સિટી રિપોર્ટર @srt_cbદિવ્યભાસ્કરની મધુરિમા ક્લબ અંતર્ગત ‘મોદક મેકિંગ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપમાં કુકિંગ એક્સપર્ટ સ્નેહા ઠક્કર સુરતી મહિલાઓને મોદક બનાવતા શીખવશે. આમ પણ, ગણેશોત્સવમાં મોદકનો પ્રસાદ બનતો હોય છે. સાથે ગણેશોત્સવ વખતે અપાતી પાર્ટીનાં મેનુમાં પણ મોદક મુખ્ય હોય છે. તો, ગણેશોત્સવ પર દિવ્યભાસ્કરની મધુરિમા ક્લબ તમારા માટે ખાસ મોદક મેકિંગનો વર્કશોપ લઇને આવી છે. કુકિંગ અક્સપર્ટ સ્નેહા ઠક્કર દ્વારા કન્ડક્ટેડ વર્કશોપમાં સ્નેહા ઠક્કર જુદા જુદા પ્રકારનાં મોદક બનાવતાં શીખવશે. જેનો લાઇવ ડેમો પણ આપવામાં આવશે. સાથે નવી રેસિપિઝ પણ શેર કરાશે. વર્કશોપ 10મી સપ્ટેમ્બરે બપોરે 4.00 કલાકે લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થનાં હોલમાં યોજાશે. વર્કશોપમા સ્નેહા ઠક્કર મોદકની સાથે સાથે તહેવારો દરમિયાન બનાવાતી જુદી જુદી રેસિપિઝ પણ શેર કરશે. વર્કશોપમાં કોઇ પણ સુરતી નિ:શુલ્ક ભાગ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો